Screenshot 2024 03 10 174534

ઐશ્વર્યા સાથે રોમેન્ટિક સીન દરમિયાન શરમાઈ ગયો હતો રણબીર, પરંતુ બાદમાં.....

10 MAR 2024

image

ઐશ્વર્યા સાથે ઈન્ટીમેટ સીન્સ કરતા શરમાઈ ગયો હતો રણબીર

Screenshot 2024 03 10 174713

ઐશ્વર્યા સાથે ઈન્ટીમેટ સીન્સ કરતા શરમાઈ ગયો હતો રણબીર

Screenshot 2024 03 10 174543

એ દીલ હૈ મુશકલીમાં બન્નેના હતા ઈન્ટીમેટ અને Kissing સીન ત્યારે રણબીર હાથ સ્પર્શ કરવામાં ધ્રુજી રહ્યા હતા.

Screenshot 2024 03 10 174557

ફિલ્મ રિલીઝ થતા જ બન્નેના રોમાન્સના ખૂબ ચર્ચા થયા હતા

રણબીરે પોતાના એક જુના ઈન્ટરવ્યૂમાં એશ્વર્યા સાથે ઈન્ટીમેટ થવાના એક્સપીરિયન્સ પર વાત કરી હતી

એક રેડિયો ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રણબીર કપૂરે કહ્યું હતું કે ઐશ્વર્યા રાય સાથે ઈન્ટીમેટ સીન્સ શૂટ કરવા પર તેમને ખૂબ શરમ અનુભવાઈ રહી હતી

રણબીરે ખુલાસો કર્યો કે તે એશ્વર્યાના ગાલોને હાથ પણ ન હતા લગાવી શકતા. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા

અનકમ્ફર્ટેબલ થતા જોઈને ઐશ્વર્યાએ મને કહ્યું. શું મુશ્કેલી છે તમને? આપણે  ફક્ત એક્ટિંગ કરી રહ્યા છીએ. બરાબર કરો

રણબીરે આગળ કહ્યું, પછી મેં વિચાર્યું કે ક્યારેય આવો મોકો મળ્યો નથી તો મોકા પર ચોકો મારી લો

રણબીર પોતાના આ સ્ટેટમેન્ટ માટે ટ્રોલ પણ થયા હતા. જેના બાદ તેમને સ્પષ્ટતા આપવી પડી હતી