રણબીર, દીપિકા, કલકી, આદિત્યનું YJHD 10 yr રિયુનિયન

Arrow

@instagram/deepikapadukone

અભિનેતા રણબીર કપુર, આદિત્ય રોય કપુર, અભિનેત્રી દીપિકા પાદુકોણ, કલ્કી દ્વારા 31 મેએ રિયુનિયન સેલેબ્રેશન કરાયું હતું.

Arrow

તેમણે YJHD (યે જવાની હૈ દિવાની) ફિલ્મના 10 વર્ષ થતા સાથે રિયુનિયન પાર્ટી કરી હતી.

Arrow

દીપિકાએ આ સમયની તસવીરોને પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી.

Arrow

તેણે તસવીરો સાથે આ ફિલ્મના તેના કેરેક્ટર નૈના તલવારના એક ડાયલોગને પણ કેપ્શનમાં લખ્યો હતો.

Arrow

'યાદે મિઠાઈ કે ડિબ્બે કી તરહ હોતી હૈ, એક બાર ખુલા તો સિર્ફ એક ટુકડા નહીં ખા પાઓગે'

Arrow

કલ્કીએ પણ આ રિયુનિયનની તસવીરોને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

Arrow

તેમણે શેર કરેલી તસવીરોમાં ફિલ્મનું અન્ય ગ્રુપ પણ છે, જેમાં કરન જોહર, મનીષ મલ્હોત્રા, પ્રિતમ, સિદ્ધાર્થ રોય કપુર, કુણાલ રોય કપુર પણ દેખાય છે.

Arrow