હદ પાર છે Rana Naiduની 'મંદિરા'ની ખુબસૂરતી, એક એક તસવીર પર નજર અટકી જશે

Arrow

નેટફ્લિક્સની વેબ સીરીઝ Rana Naiduમાં મંદિરાનો રોલ કરનાર પ્રિયા બેનર્જીની આ તસવીરો ખુબ ચર્ચામાં છે

Arrow

અભિનેત્રી પોતાની રિયલ લાઈફમાં પણ ઘણી ગ્લેમરસ અને સુંદર છે

Arrow

પ્રિયા ઘણા શોમાં ગ્લેમરસ અવતારમાં જોવા મળી ચુકી છે.

Arrow

તેણે બેકાબૂ સીરીઝમાં ઘણા બોલ્ડ સીન્સ કર્યા હતા, ત્યાંતી તેની પોપ્યુલારિટી વધી ગઈ

પ્રિયા બેનર્જીના પિતા એક બિઝ્નેસમેન છે. કેનેડામાં ભણ્યા પછી તેણે એક્ટિંગ કરવાનું શરૂ કરી દીધું

Arrow

પ્રિયા ઘણા બોલિવુડના દિગ્ગ્જ અભિનેતા-અભિનેત્રીઓ સાથે કામ કરી ચુકી છે.

Arrow

પ્રિયાએ એશ્વર્યા સાથે ઝઝ્બા ફિલ્મમાં સ્ક્રીન શેર કરી હતી.

પ્રિયા સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે, અહીં તે જ તસવીરો દર્શાવાઈ છે.

Arrow

પ્રિયાના ફોલોઅર્સની સંખ્યા પણ ઘણી વધારે છે.

Arrow

તેના પ્રતીક બબ્બર સાથે પ્રેમ સંબંધો પણ ઘણા ચર્ચામાં રહ્યા હતા.

Arrow

હાલમાં જ પ્રતીકે પ્રિયા સાથેની તસવીર શેર કરી હતી.

Arrow

સોશ્યલ મીડિયા પર પ્રિયાની તસવીરો અને વીડિયોઝને ચાહકોએ આપ્યો છે ઘણો પ્રેમ

વધુ વાંચો