sakshi chopra 10

ડ્રેસના કારણે ટ્રોલ થઈ રામાનંદ સાગરની પ્રપૌત્રી

logo
Arrow

@instagram

sakshi chopra 2

ઐતિહાસિક શો 'રામાયણ' બનાવનારા રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપડા સોશ્યલ મીડિયા પર ઘણી હિટ છે.

logo
Arrow
sakshi chopra 5

જ્યારે જ્યારે તે પબ્લિકમાં સ્પોટ થાય છે. આઉટફિટના મામલે તેનો અતરંગી અંદાજ જોવા મળે છે.

logo
Arrow
sakshi chopra 6

હાલમાં જ સાક્ષી બેઝ કલરની બિકિની પર નેટ સ્કર્ટ અને ટોપ પહેરેલી સ્પોટ થઈ છે.

logo
Arrow

તે સાથે સાક્ષીએ માથે બિંદી, લિપસ્ટિક, બંગડી અને ન્યૂડ મેકઅપ કરેલો હતો.

logo
Arrow

sakshi chopra 1

sakshi chopra 1

ઈયરિંગ્સ અને તેના નેકમાં ચેન પહેરીને પોતાના લુકને તેણે કમ્પલીટ કર્યો હતો.

logo
Arrow

પૈપરાજીને સાક્ષીએ ખુબ પોઝ આપ્યા હતા.

logo
Arrow

પણ જોત જોતામાં સાક્ષી ટ્રોલ પણ થવા લાગી હતી.

logo
Arrow

જે રીતે તે કપડા પહેરીને પબ્લિકમાં સ્પોટ થઈ હતી, અમુક લોકોને તે સારું લાગ્યું ન હતું.

logo
Arrow

એક યુઝરે લખ્યું- તમે તો ઉર્ફી જાવેદની બહેન લાગો છો. તે પણ આવા જ કપડા પહેરે છે.

logo
Arrow

એક યુઝરે લખ્યું- માર્કેટમાં નવી ઉર્ફી આવી છે. બંને એક જેવા કપડા પહેરે છે.

Arrow

જોકે સાક્ષીને કોઈ ફર્ક પડતો નથી કે કોઈ તેના અંગે શું કહે છે. તે પોતાની લાઈફમાં બિન્દાસ્ત જીવે છે.

Arrow

sakshi chopra 3

sakshi chopra 3