કરોડોની માલકિન છે જેકી ભગનાનીની દુલ્હનિયાં Rakulpreet Singh

Arrow

રિપોર્ટ અનુસાર, રકુલ પ્રીત સિંહ ખૂબ જ જલ્દી એક્ટર જેકી ભગનાનીની દુલ્હન બનશે

એવામાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહની નેટવર્થ કેટલી છે તે આપણે જાણીશું

નેટ વર્થમાં તે અભિનેતા જેકી ભગનાનીને ટક્કર આપી રહી છે

રકુલ પ્રીત સિંહે બૉલીવુડમાં ફિલ્મ ‘યારિયાં’થી એક્ટિંગ કરિઅરની શરૂઆત કરી

રકુલ પ્રીત સિંહ એક ફિલ્મ માટે 3થી 4 કરોડ રૂપિયા ફી લે છે

અભિનેત્રી પાસે મુંબઈમાં એક આલિશાન ઘર છે

રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીની કુલ સંપત્તિ 46 કરોડ રૂપિયા છે અને ઘણા મોંઘા વાહનોનું કલેક્શન પણ છે

રકુલના ભાવિ પતિ જેકી ભગનાનીની નેટવર્થની વાત કરવામાં આવે તો 35 થી 40 કરોડ રૂપિયા છે

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો