રક્ષાબંધન પર આ સેલેબ્સની જેમ આપ પણ થઈ શકો છો તૈયાર

Arrow

@Instagram

જો આપ રક્ષાબંધન પર કાંઈક સિંપલ અને એલિગેંટ પહેરવા માગો છો તો ખુશી કપૂરનો આ લુક આપને ખુબ જામશે. ખુશીએ પર્પલ ચિકનકારી શરારા શૂટ પહેર્યો છે.

Arrow

જો તમે પરિણીત છો તો રકુલ સિંહનો આ લુક તમારા માટે પરફેક્ટ છે. પોતાની મરુન સાડીને સ્ટાઈલ કરતા તેણે બેંગલ્સ અને મોટા ઈયરિંગ્સે પણ પહેર્યા છે.

Arrow

અવનીત કૌરનો આ લુક ખુબ સારો છે જેને આપ રાખડીના માટે ખુદ પણ સ્ટાઈલ કરી શકો છો. અવનીતે ચટક ગુલાબી રંગનો સૂટ પહેર્યો છે જેમાં મેચિંગ દુપટ્ટો છે.

Arrow

શનાયા કપૂરનો આ સિંપલ પિંગ લુક પણ રક્ષાબંધન માટે સારો રહેશે. શનાયા પિંક અનારકલી સૂટ પહેરેલી નજરે પડી રહી છે. માથા પર સજાવેલી બિંદી લુક પર ચાર-ચાંદ લગાવી રહી છે.

Arrow

કાંઈક અલગ પહેરવા માગો છો તો સારા અલીખાનનો આ ઓલ વ્હાઈટ લુક પણ કાંઈ ઓછો સુંદર નથી. સારાએ સફેદ અનારકલી સૂટ સાથે સિલ્વર જૂલરી પહેરી છે.

Arrow

સિંગર અરમાન મલિકે કરી સગાઈ, જાણો કોણ છે મંગેતર? સામે આવી તસવીરો

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો