By Yogesh Gajjar
અનંત અંબાણીની પત્ની રાધિકાની મહેંદી સેરેમનની તસવીરો, આલિયાના ગીત પર કર્યો ડાંસ
અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
Arrow
હાલમાં જ અંબાણી પરિવારની ભાવી વહુની મહેંદી સેરેમની યોજાઈ હતી જેની તસવીરો વાઈરલ થઈ છે.
Arrow
મહેંદી સેરેમનીમાં રાધિકા મર્ચેન્ટના ડાંસનો વીડિયો પણ વાઈરલ થયો છે.
Arrow
વીડિયોમાં રાધિકા આલિયા ભટ્ટની ફિલ્મના સોન્ગ પર ડાંસ કરતી દેખાય છે.
Arrow
રાધિકાનો ડાંસ જોઈને ત્યાં હાજર તમામની નજર તેના પર ટકી ગઈ હતી.
Arrow
રાધિકા એક ટ્રેઈન્ડ ઈન્ડિયન ક્લાસિકલ ડાંસર છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!