an 8

Radhika-Anant Wedding: ઈટાલીમાં ક્રૂઝ પાર્ટી, આવશે 300 VIP ગેસ્ટ

image
an 3

અંબાણી પરિવારના નાના પુત્ર અનંત જલદી દુલ્હો બનશે. તેના અને રાધિકાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

an 4

કપલના લગ્નનું સેલિબ્રેશન ઈટાલીમાં થશે. એક શાનદાર ક્રૂઝ પાર્ટી રખાઈ છે. આ સેલિબ્રેશન 29 મેથી 1 જૂન સુધી ચાલશે.

an 2

ગેસ્ટ 29 મેથી ઈટાલીના શહેર સિસિલીથી ક્રૂઝ પર બોર્ડ થશે. 1 જૂન સુધી ક્રૂઝ સ્વિત્ઝરલેન્ડ પહોંચશે.

પ્રાઈવસી માટે ક્રૂઝ પર નો ફોન પોલિસી લાગુ કરાઈ છે. 3 દિવસ ચાલનારા આ સેલિબ્રેશનની થીમ 'Futuristic Cruise' છે.

મુકેશ, નીતા અને આકાશ અંબાણીને છોડીને અંબાણી પરિવારના બાકીના લોકો 3 દિવસની ક્રૂઝ તૈયારીની પાર્ટી માટે લંડનમાં છે.

19 મેથી લંડનમાં તેની તૈયારી શરૂ થઈ ગઈ હતી. જે 23 મે સુધી ચાલશે. દુનિયાભરના 300 VIP મહેમાનોને તેમાં આમંત્રિત કરાયા છે.

ગેસ્ટ લિસ્ટમાં પ્રિયંકા ચોપરા, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, સોનમ કપૂર સામેલ છે.

ફેમિલી સૂત્રો મુજબ કન્ફર્મ ગેસ્ટ લિસ્ટમાં શાહરૂખ ખાન અને તેનો પરિવાર, રણબીર-આલિયા અને સલમાન ખાન સામેલ છે.