રાશી ખન્નાએ જાંઘથી ઊંચુ સ્લિટ ગાઉન પહેરી ગરમી વધારી, નેકલાઈન ઓમ્ફ કરી

Arrow

@instagram/raashiikhanna

રાશી ખન્નાને હાલમાં જ શાહિદ કપૂર સાથેની Farzi વેબ સીરીઝમાં જોવામાં આવી હતી.

Arrow

રાશી ઘણીવાર પોતાના ફેન્સ સાથે પોતાની તસવીરો-વીડિયો શેર કરતી રહે છે.

Arrow

રાશીએ એક બ્લેગ હાઈ થાઈ સ્લિટ ગાઉન પહેરીને ગરમી વધારી દીધી છે.

Arrow

એક એવોર્ડ નાઈટ ફંકશન પહેલા તે આ અલ્હાદક આઉટફિટ્સમાં નજરે પડી હતી.

Arrow

આ એવોર્ડ ફંક્શનમાં તેને વેબ સીરીઝીસમાં સૌથી વધુ પસંદ કરાતી અભિનેત્રી તરીકેનો એવોર્ડ મળ્યો હતો.

Arrow

દરમિયાન તેણે પોતાની નેકલાઈન ઓમ્ફ કરી હતી. સાથે જ મેટલ મેકઅપ અને ગોલ્ડન બેંગલ્સ ઉપર ચન્કી ઈયરિંગ્સ પહેરી હતી.

Arrow

વેસ્ટર્ન હોય કે ઈન્ડિયન ફેશન, રાશી ખન્ના એકદમ પર્ફેક્ટ રીતે તેમાં નીખરી આવતી હોય છે.

Arrow