પ્રોડ્યુસરે પત્ની સમજીને મલાઈકા અરોરાનો હાથ પકડી લીધું, જુઓ પછી શું થયું...

મલાઈકા અરોરાનો એક વીડિયો હાલમાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. 

વીડિયોમાં મલાઈકાએ ઓરેન્જ કલરનું ઓફ શોલ્ડર-સાઈડ સ્લિટ ગાઉન પહેર્યું હતું.

ન્યૂડ મેકઅપ અને સ્લીક પોનિટેલમાં મલાઈકાનો લૂક ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો.

વીડિયોમાં મલાઈકાના લૂકથી પણ વધારે ધ્યાન આપવા જેવી વાત છે કે તેનો કોઈએ હાથ પકડી લીધો.

પાર્ટીમાંથી નીકળતા પ્રોડ્યુસર રિતેશ સિદ્ધવાનીએ પત્ની સમજી મલાઈકાનો હાથ પકડી લીધો હતો.

જોકે પોતાની ભૂલ ખબર પડતા જ તેણે તરત મલાઈકાનો હાથ છોડી દીધો.

આ આખી ઘટના પાપરાજીના કેમેરામાં કેદ થઈ ગયા બાદ યુઝર્સ પ્રોડ્યુસરને ટ્રોલ કરી રહ્યા છે.

વધુ વાંચો