કરોડોનો ડાયમંડ નેકલેસ પહેરીને મેટ ગાલામાં પહોંચી પ્રિયંકા ચોપરા, કિંમત જાણીને દંગ રહી જશો

મેટ ગાલા કોસ્ચ્યુમ પાર્ટી ઈવેન્ટમાં દુનિયાભરના સેલેબ્સ પોતાના યુનિક ડ્રેસઅપ સાથે આવતા હોય છે.

મેટા ગાલા 2023માં રેડ કાર્પેટ પર હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પણ પહોંચી હતી.

પ્રિયંકાનો કુલ ખૂબ જ ક્લાસી હતો અને તેણે ડ્રેસ સાથે ખાસ નેકલેસ પહોર્યો હતો, જેમાં કરોડોનો હીરો હતો.

પ્રિયંકાનો કુલ ખૂબ જ ક્લાસી હતો અને તેણે ડ્રેસ સાથે ખાસ નેકલેસ પહોર્યો હતો, જેમાં કરોડોનો હીરો હતો.

રિપોર્ટ મુજબ ઈવેન્ટ બાદ આ ડાયમંડ નેકપીસની હરાજી કરવામાં આવશે.

જાણકારી મુજબ પ્રિયંકાના આ નેકલેસની કિંમત 2.5 કરોડ ડોલર એટકે 204 કરોડ રૂપિયા છે.