પ્રમોશનમાં બ્લેક આઉટફિટમાં ચમકી પ્રિયંકા ચોપરા, ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર છવાયો

Arrow

આ દિવસોમાં પ્રિયંકા ચોપરા તેની આગામી હોલીવુડ વેબ સીરિઝ 'સિટાડેલ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ પ્રમોશન દરમિયાનની તેની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે.

Arrow

પ્રિયંકા ચોપરાએ 'સિટાડેલ'ના પ્રમોશન દરમિયાનના પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે.

Arrow

'સિટાડેલ' સિરીઝના ટ્રેલરને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ભારતમાં પણ આ હોલીવુડ સિરીઝની ખૂબ ચર્ચા થઈ રહી છે.

Arrow

પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડનની આ સ્પાય એક્શન થ્રિલર સિરિઝ 'સિટાડેલ' 28 એપ્રિલથી એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.

Arrow

'સિટાડેલ' સિરીઝના ટ્રેલરને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ભારતમાં પણ આ હોલીવુડ સિરીઝની ખૂબ ચર્ચા થઈ  રહી છે.

Arrow
વધુ વાંચો