10 વર્ષ નાના પતિ સાથે લીફ્ટમાં રોમેન્ટિક થઈ પ્રિયંકા ચોપરા, લાગી રહી હતી હોટ

Arrow

પ્રિયંકા ચોપરા ખૂબ જ સ્ટાઇલિસ્ટ છે. તને સ્ટાઈલ અને ફેશનની આઇકનના રૂપમાં ઓળખવામાં આવે છે.

Arrow

પ્રિયંકા અને તેમના 10 વર્ષ નાના પતિ સોશિયલ મીડિયા પર એકટિવ છે. બન્નેના ફોટા સોશિયલ મીડિયામાં સતત શેર કરે છે.

Arrow

પ્રિયંકા તાજેતરમાં પોતાના પતિ નિક સાથે તેમની એક્શન થ્રીલર સીરિઝ સીટાડેલના લંડન પ્રીમિયરમાં પહોંચ્યા હતા

Arrow

પ્રિયંકા અને નિકના થોડા રોમેન્ટિક ફોટા સામે આવ્યા છે. જેમાં બંનેની કેમેસ્ટ્રી જોરદાર લાગી રહી છે.

Arrow

પ્રિયંકા ચોપરાએ લાલ ઓફશોલ્ડર ગાઉન પહેર્યું હતું. જેમાં તેના    ડેકોલેટેજને હાઇલાઇટ  થયા હતા . 

Arrow

ગાઉનનું સિલુએટ અને  સ્વીટ હાર્ટ નેકલાઇન પ્રિયંકા વધુ બોલ્ડ  લાગતી હતી. 

Arrow
વધુ વાંચો