સ્વિમશૂટમાં પ્રિયંકા, 10 વર્ષ નાના પતિ સાથે જાહેરમાં કર્યો રોમાન્સ

પ્રિયંકા ચોપરા અને નિક જોનસની ધમાકેદાર કેમેસ્ટ્રી ફરી એકવાર દેખાઈ છે. કપલની રોમાન્ટિક તસવીરો સામે આવી છે.

ન્યૂયર બૈશમાં પ્રિયંકા-નિક રોમાન્ટિક થયા. કપલે Cobaમાં નવું વર્ષ ઉજવ્યું. જ્યાંની તસવીરોમાં બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા છે.

એક્ટ્રેસ વ્હાઈટ સ્વિમસૂટમાં સ્ટનિંગ લાગી, તો નિક કેઝ્યુઅલ લૂકમાં દેખાયો હતો.

પબ્લિક પ્લેસમાં પ્રિયંકા-નિકનો આવો રોમાન્સ જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા. એક ફોટોમાં એક્ટ્રેસ પતિને હગ કરતા દેખાય છે.

કપલ એકબીજાનો હાથ પકડીને ચાલી રહ્યું છે, વાઈરલ ફોટોમાં પ્રિયંકા નિક એકબીજાની આંખોમાં ખોવાયેલા છે.

ફેન્સે કપલને હોટ બતાવ્યું છે. તે ફાયર અને હાર્ટ ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે. 

પ્રિયંકા-નિક ઈન્ડસ્ટ્રીના ટેન્ડ્રિંગ કપલ છે. બંને જ્યારે સાથે આવે છે કપલ ગોલ્સ આપે છે.

ખૂબ જ રૉયલ છે દુબઈની રાજકુમારી Sheikha Mahraની લાઈફસ્ટાઈલ, દર મહિને બદલાવે છે ગાડીઓ 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો