ankita lokhande 12

પ્રેગ્નેંસીની અફવાઓ વચ્ચે એક્ટ્રેસે ઓછું કર્યું 5 કિલો વજન, ટ્રોલર્સને આપ્યો જવાબ

logo
Arrow

@instagram/lokhandeankita

ankita lokhande 4

અંકિતા લોખંડે પ્રેગ્નેન્ટ હોવાની જાણકારીઓને લઈને ગત દિવસોમાં ચર્ચાઓમાં હતી.

logo
Arrow
ankita lokhande 5

કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી, જેમાં તે પોતાનું વેલી હાથથી છૂપાવતી દેખાઈ હતી.

logo
Arrow
ankita lokhande 10

હવે એક્ટ્રેસે આ તમામ અફવાઓ પર બ્રેક લગાવતા ખુદનો વર્કાઉટ કરતો વીડિયો શેર કર્યો છે.

logo
Arrow

આ વીડિયોમાં અંકિતાએ કહ્યું કે, તેણે ગત કેટલાક દિવસોમાં 5 કિલો વજન ઓછું કરી દીધું છે.

logo
Arrow

ankita video

ankita video

ઈંટેંસ વર્કઆઉટ, ડાયટ અને પરસેવો વહાવી અંકિતાએ ટોન્ડ બોડી અચીવ કરી લીધી છે.

logo
Arrow

તે સાથે જ અંકિતાએ પોતાના ફેન્સને ખુશખબર આપતા કહ્યું, કે તેણે જે વજન ઓછું કર્યું છે તે પોતાા આગામી પ્રોજેક્ટ માટે કર્યું છે.

logo
Arrow

કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું, રોહિત (ટ્રેનર) તમારો આભાર, મને હંમેશા પુશ કરવા માટે. મેં 5 કિલો વજન ઓછું કરી લીધું છે.

logo
Arrow

વીડિયોમાં જોઈ શકાય છે કે અંકિતા, પુશઅપ્સ, ડંબલ્સ, વેટ ટ્રેનિંગ સાથે સ્ટ્રેચિંગ કરતી નજરે પડી રહી છે.

logo
Arrow

આ વીડિયો દ્વારા અંકિતાએ તે લોકોને જવાબ આપ્યો જેમણે તેની પ્રેગ્નેન્સીની અફવાઓ ઉડાવી હતી.

logo
Arrow