'મારી પત્ની તો...' લગ્ન બાદ રોમાન્ટિક થયો આ ક્રિકેટર, જુઓ તસવીરો

ટીમ ઈન્ડિયા માટે રમી ચૂકેલો પ્રસિદ્ધ કૃષ્ણા રચન સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયો છે.

પ્રસિદ્ધે ઘણી ફોટો ઈન્સટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે, મારી પત્ની એક અબજમાં એક છે.

અન્ય એક ફોટોમાં પ્રસિદ્ધ પોતાની પત્નીને મંગળસૂત્ર પહેરાવતા દેખાય છે.

તેમના લગ્ન The Peacock Grove નામના વેડિંગ લોકેશન પર થયા હતા.

સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં થયેલા પ્રસિદ્ધના લગ્નમાં કે.એલ રાહુલ સહિતના ક્રિકેટર્સે શુભકામના પાઠવી.