15 વર્ષ મોટા હીરો સાથે ઈંટીમેટ સીન આપી TV પર મચાવી સનસની, હવે ક્યાં છે આ એક્ટ્રેસ
@Instagram
ટીવીથી લઈ ફિલ્મો સુધી પોતાની ધાક જમાવનારી એક્ટ્રેસ પ્રાચી દેસાઈ 12 સપ્ટેમ્બરે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરશે.
પ્રાચીના જન્મ દિવસે તેના અંગે કેટલીક ખાસ વાતો આવો જાણીએ.
ગુજરાતના સુરતમાં જન્મેલી પ્રાચી દેસાઈ તે એક્ટ્રેસમાંથી એક છે, જેણે ઓછા સમયમાં મોટું નામ કમાયું છે.
પ્રાચીએ 17 વર્ષની ઉંમરમાં જ ટીવી સીરિયલ્સમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ટીવી શોઝ સાથે તે મોડલિંગ પણ કરતી હતી.
પ્રાચીનો પહેલો શો એક્તા કપૂર સાથે હતો. સીરિયલ કસમ સે માં બાનીનું કિરદાર નિભાવી પ્રાચી રાતોરાત સ્ટાર બની ગઈ. શો TRPમાં ટોપ પર રહ્યો હતો.
આ શોમાં પ્રાચી પોતાનાથી 16 વર્ષ મોટા એક્ટર રામ કપૂર સંગ ઈંટીમેટ સીન આપીને ચર્ચામાં છવાઈ ગઈ હતી. તેના 3 મિનીટના ઈંટીમેટ સીનને શૂટ કરવામાં 3 દિવસ થયા હતા.
જ્યારે સ્ક્રીન પર પ્ચારીએ 16 વર્ષ મોટા એક્ટર રામ કપૂર સાથે ઈંટીમેટ સીન આપ્યો તો ટેલીવિઝનની દુનિયામાં સનસની મચી ગઈ હતી.
ટીવી પછી વર્ષ 2018માં પ્રાચી ફરહાન અખ્તરની 'રોક ઓન' ફિલ્મથી બોલીવુડમાં પગલા માંડે છે.
તે પછી તે લાઈફ પાર્ટનર, વન્સ અપઓન અ ટાઈમ ઈન મુંબઈ, બોલ બચ્ચન વગેરે ફિલ્મોમાં નજરે પડી પરંતુ તેમાં તેને કાંઈ ખાસ ઓળખ મળી નહીં.
2017માં એક શોર્ટ ફિલ્મ કાર્બનમાં તે દેખાઈ પછી 4 વર્ષ તે સ્ક્રીનથી ગાયબ થઈ ગઈ. તેણે પછી જી5ની ફિલ્મ Silence...can you Hear it?થી પોતાનું કમબેક કર્યું
પ્રાચી છેલ્લે 2022માં ફિલ્મ ફોરેન્સિકમાં દેખાઈ હતી. એક્ટ્રેસની ફિલ્મને દર્શકોના મિક્સ્ડ રિવ્યૂઝ મળ્યા હતા.
ફેંસ હવે પ્રાચીને સ્કક્રીન પર ફરીથી જોવાની રાહ જુએ છે. જોઈએ તે હવે કયા પ્રોજેક્ટમાં નજરે પડે છે.