પૂનમ પાંડેએ દરિયાકિનારે કરાવ્યું ફોટોશૂટ, બોલ્ડનેસની તમામ હદો કરી પાર

Arrow

અભિનેત્રી પૂનમ પાંડે અવારનવાર પોતાની બોલ્ડ સ્ટાઈલથી ચાહકોના દિલ પર ધૂમ મચાવે છે.

Arrow

પૂનમ પાંડેની બોલ્ડનેસ સતત ચર્ચામાં રહે છે. તેની કોઈપણ તસવીર ઈન્ટરનેટ પર આવતાની સાથે જ છવાઈ જાય છે.

Arrow

આ દરમિયાન પૂનમ પાંડેની કેટલીક તસવીરો સામે આવી છે, જે ઈન્ટરનેટ પર લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

Arrow

અભિનેત્રી પૂનમ પાંડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે નેટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

Arrow

અભિનેત્રી પૂનમ પાંડેએ બીચ પર એક કરતા વધુ પોઝ આપ્યા છે. તેનો દરેક પોઝ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

Arrow

અભિનેત્રી પૂનમ પાંડે પરથી લોકોની નજર દૂર નથી થઈ રહી. લોકો તેની દરેક તસવીરો વારંવાર જોઈ રહ્યા છે.

Arrow

પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

Arrow