લાલ ડ્રેસમાં 'ભાઈજાન'ની એક્ટ્રેસે કરાવ્યું હોટ ફોટોશૂટ, ફેન્સ જોતા જ રહી ગયા

બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડે ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે.

હાલમાં જ એક્ટ્રેસ રેડ ડ્રેસમાં ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું હતું.

કાઉચ બર બેસીને એક્ટ્રેસનો કાતિલ અંદાજ જોઈને ફેન્સ પણ દિવાના થઈ ગયા હતા.

પૂજા હેગડે હાલમાં સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં જોવા મળશે.

સાઉથથી ફિલ્મી કરિયરની શરૂ કરનારી પૂજા હેગડે હવે બોલિવૂડમાં પણ જાણીતી બની ગઈ છે.

વધુ વાંચો