PM મોદીએ દરિયામાં મારી ડૂબકી, લક્ષદ્વીપમાં કર્યું સ્કૂબા ડાઈવિંગ

PM મોદીએ લક્ષદ્વીપમાં પ્રકૃતિનો આનંદ માણ્યો હતો. સોશિયલ મીડિયા પર તેમણે કેટલીક તસવીરો શેર કરી હતી.

ફોટોમાં પ્રધાનમંત્રી લક્ષદ્વીપમાં શાંત દરિયાને નિહાળતા દેખાઈ રહ્યા છે.

આ દરમિયાન PM લક્ષદ્વીપની સુંદરતાના કાયલ થઈ ગયા હતા.

વડાપ્રધાને લક્ષદ્વીપમાં સ્કૂબા ડાઈવિંગનો પણ આનંદ માણ્યો હતો. 

તેમણે દરિયાની અંદર કોરલ સમુહોની તસવીર પર શેર કરી હતી. 

વડાપ્રધાને લક્ષદ્વીપમાં આદિવાસીઓ સાથે પણ મુલાકાત કરી હતી.

દરિયામાં પાણીમાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતા PM મોદીની તસવીર

આ 10 ક્રિકેટરો 2024માં લઈ શકે છે સન્યાસ, ભારતના 3 ખેલાડીઓના નામ પણ સામેલ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો