પાયલ ગુપ્તાની ફેમિલીએ આખરે કેમ તોડ્યો તેમની સાથે સંબંધ?
Arrow
પાયલ મલિકે હાલાં જ ટ્વિંસ બેબીને જન્મ આપ્યો છે.
Arrow
ટ્વિંસ બેબીના જન્મથી મલિક ફેમિલીમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.
Arrow
પરંતુ આ બધું છતાં પાયલના મનમાં ક્યાંક ઉદાસી જોવા મળી છે.
Arrow
આ ઉદાસી ડિલીવરીથી પહેલા પણ જોવા મળી હતી જ્યારે પાયલ પોતાના પેરેંટ્સ માટ
ે રડી હતી.
Arrow
પણ પાયલના પેરેંટ્સ અને ભાઈ બહેન મળવાનું તો દૂર ફોન પર વાત નથી કરતા.
Arrow
તેની પાછળનું કારણ છે અરમાન અને પાયલના લગ્ન
Arrow
પાયલે પરિવારની વિરુદ્ધ જઈને અરમાન સાથે લગ્ન કર્યા હતા, તે પછી તે લોકોએ
તેની સાથે વાત કરવાનું બંધ કર્યું હતું.
Arrow
જોકે અરમાને કૃતિકા સાથે લગ્ન કર્યા તો પાયલ પોતાના ઘરે જતી રહી હતી.
Arrow
પાછું પાયલને પરિવારે લાખ સમજાવ્યા છતા તે ફરી અરમાન જોડે જતી રહી.
Arrow
પાયલની ફેમિલી આ વાતથી ઘણી નારાજ છે, અને તે કોઈ તેનાથી વાત નથી કરતું.
Arrow
બ્લૂ રિવીલિંગ ગાઉનમાં ઈશા ગુપ્તાનો દિલકશ અંદાજ
Arrow
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!