saif 1

સૈફના ખભા પર બેસીને જેહ પહોંચ્યો જામનગર, પટૌડી પરિવારની રોયલ એન્ટ્રી

image
saif 3

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની માટે બોલિવૂડ સ્ટાર્સ જામનગર પહોંચી ગયા છે.

vlcsnap 2024 03 01 18h22m48s690

શુક્રવારે કરીના કપૂર, સૈફ અલી ખાન અને જેહ-તૈમૂર સાથે મુંબઈથી જામનગર પહોંચી હતી. 

એરપોર્ટ પર કપલ સાથે ઈબ્રાહિમ ખાન અને સારા અલી ખાન પણ હતા. આ દરમિયાન સારા અને કરીના વાતો કરતા જોવા મળ્યા.

WhatsApp Video 2024-03-01 at 60142 PM

WhatsApp Video 2024-03-01 at 60142 PM

આ બાદ ઈબ્રાહિમ, કરીનાને મળે છે અને ગળે લાગે છે, બંનેની સ્વીટ મુલાકાત ફેન્સને ખૂબ પસંદ આવી. 

તો જેહ, સૈફના ખભા પર બેસીને અંબાણી ફંક્શનમાં રોયલ એન્ટ્રી લે છે. તૈમૂર, સારા અને ઈબ્રાહિમ પણ સાથે દેખાય છે.

બોલિવૂડની રોયલ ફેમિલીની આ નાની-નાની વાતો જ તેમને અન્યથી અલગ બનાવે છે.