સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. કપલના વેડિંગની તસવીરો સામે આવી રહી છે.

ઉદયપુરમાં ગ્રાન્ડ વેડિંગ બાદ પરિણીતિ ચોપરા પતિ રાઘવ ચઢ્ઢા સાથે દિલ્હીમાં આવી ગઈ છે.

ગઈકાલે તેનું સાસરીમાં ગ્રાન્ડ વેલકમ થયું. સાસરીમાં પરિણીતિના ગૃહ પ્રવેશની કેટલીક ઝલક સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.

પરિણીતિના સ્વાગત માટે ચઢ્ઢા હાઉસને ખાસ કરીને ફુલો અને લાઈટોથી સજાવાયું હતું.

પોતાના ગ્રાન્ડ વેલકમથી પરિણીતિ ખૂબ જ ખુશ જણાઈ અને તેના ચહેરા પર ચમક જોવા મળી હતી.

દરમિયાન પરિણીતિએ ગ્રીન કલરનો શૂટ પહેર્યો હતો અને એક્ટ્રેસે મંગળસૂત્ર પહેર્યું હતું.

100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો