પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી

પરિણીતિ ચોપરા રાઘવ ચઢ્ઢા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. બંનેએ પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા.

હોડીમાં જાન લઈને આવેલા રાઘવ પરિણીતિએ લેવા નીકળ્યા આ દરમિયાન તે સફેદ રંગની શેરવાની પહેરીને નીકળ્યા હતા.

પરિણીતિ પંજાબી દુલ્હન બની નજર આવી. પેસ્ટલ કલરનો બ્રાઈડલ આઉટફીટ મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યો હતો.

કપલની ડ્રીમ વેડિંગ માટે ધ લીલા પેલેસ દુલ્હનની જેમ સજેલી દેખાઈ. તમામ તૈયારીઓ ધામ-ધૂમથી કરાઈ હતી.

આ પહેલા બંનેની સંગીત નાઈટ ફોટો સામે આવી હતી, જ્યાં કપલ બ્લેક અને સિલ્વર રંગના આઉટફીટમાં જોવા મળી.

મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો