template (2)

પાપા શોએબના ખોળામાં સૂઈ ગયો રુહાન, દીપિકા બોલી- શાંતિ મળી...

logo
Arrow

@Instagram

shoaib dipika 4

ટીવીનું પોપ્યુલર કપલ શોએબ ઈબ્રાહિમ અને દીપિકા કક્કડ પેરેંટહુડ પીરિયડ એન્જોય કરી રહ્યા છે.

logo
Arrow
dipika 10

થોડા દિવસો પહેલા જ બંને પરિવારની સાથે મળીને રુહાનના મુંડનની સેરેમની કરાઈ હતી.

logo
Arrow
dipika 9

હવે એક્ટ્રેસ રુહાનની ક્ષણે-ક્ષણની અપડેટ્સ સોશ્યલ મીડિયા પર શેર કરતું નજરે પડી રહ્યું છે. જોકે તેઓ તેનો ચહેરો ના દેખાય તેની તકેદારી રાખે છે.

logo
Arrow

આ વખતે દીપિકાએ શોએબ અને રુહાનની તસવીરો શેર કરી છે. જેના સાથે તેણે 'સુકૂન મિલા' સોંગ બેકગ્રાઉન્ડમાં લગાવ્યું છે.

logo
Arrow

dipika

dipika

દીપિકા કહે છે કે રુહાન સૌથી વધારે શાંત પિતા શોએબના પાસે રહીને થઈ જતો હોય છે.

logo
Arrow

'ફક્ત એટલું જ નહીં, જ્યારે પિતાનું વૉમ્થ રુહાનને મળે છે તો તેનો દિવસ બની જાય છે, સાથે જ દીપિકાનો પણ. આ ઘડી દીવસનો ફેવરીટ પાર્ટ હોય છે.'

logo
Arrow