OTTની બોલ્ડ અભિનેત્રી તૃપ્તિ ડિમરી એ બેકલેસ આઉટફિટમાં દેખાડ્યો હોટ અવતાર, ફોટા જોઈ ચાહકો થયા પાણી પાણી

Arrow

બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી તેની સ્ટાઈલને કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર લાઇમલાઇટમાં રહે છે.

Arrow

 ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ થતા જ તેનો દરેક લુક વાયરલ થવા લાગ્યો છે.

Arrow

આ દિવસોમાં અભિનેત્રી ઘણી ચર્ચામાં રહે છે. ટૂંક સમયમાં જ બોલીવુડના હેન્ડસમ હંક વિકી કૌશલ સાથે મોટા પડદા પર જોવા મળશે.

Arrow

તૃપ્તિ ડિમરીએ તેના બેકલેસ આઉટફિટમાં ફોટા શેર કરીને ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે.

Arrow

આ તસવીરોમાં અભિનેત્રીએ તેના સ્ટાઇલિશ આઉટફિટમાં ફોટોશૂટ કરાવીને ચાહકોને ચોંકાવી દીધા છે.

Arrow

અભિનેત્રીએ બ્લેક કલરનો બેકલેસ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

Arrow

તૃપ્તિ ડિમરીએ વર્ષ 2017માં ફિલ્મ 'પોસ્ટર બોય્ઝ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

Arrow