શમા સિંકદરનો ઓરેન્જ બિકીનીમાં હોટ લૂક વાયરલ, દરિયાકાંઠે આપ્યા Hot પોઝ

Arrow

ટીવી અભિનેત્રી શમા સિંકદર અવારનવાર બિકીની લૂકને લઈને ચર્ચામાં આવતી રહે છે

Arrow

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરતા જ ફેન્સ થયા કાયલ

Arrow

શમા સિકંદરે ફરી એક વખત બીચ પર બિકીની પહેરી ગરમી વધારી દીધી હતી.

Arrow

શમાની હોટ ઓરેન્જ બિકીનીની તસવીરો સોશ્યલ મીડિયા પર ફરતી થઈ હતી.

Arrow

અગાઉ પણ તે પોતાના બિકીની અવતારની તસવીરો શેર કરતી આવી છે.

Arrow

ગ્લેમરસ અભિનેત્રીઓમાં ટીવીની આ અભિનેત્રી પણ ધરાવે છે સ્થાન

Arrow

શમા હાલમાં દુબઈમાં વેકેશન એન્જોય કરી રહી છે.

Arrow

41 વર્ષની શમાને જોઈ કોઈ તેની ઉંમર આંકી શકે તેમ નથી

શમા પોતાના કર્વી ફિગરને કારણે ચાહકોમાં હંમેશા પ્રશંસાનું કેન્દ્ર બની છે.

Arrow
વધુ વાંચો