Mouniની બર્થડે પર બેસ્ટી Dishaએ શેર કરી અનદેખી તસવીરો, પ્યારો મેસેજ લખી જીત્યું દિલ
Arrow
@Instagram
બોલીવુડ એક્ટ્રેસ અને ફેશન ડીવા મૌની રોય પોતાના સ્ટનિંગ લુક્સના કારણે ચર
્ચામાં રહે છે. આજે એક્ટ્રેસનો 38મો જન્મદિવસ હતો.
Arrow
મૌની રોયના આ ખાસ દિવસ પર તેના ફેંસથી લઈ દોસ્તો બર્થડે વિશ કરતા નજરે પડી
રહ્યા છે.
Arrow
બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણીએ પણ પોતાની બેસ્ટ ફ્રેંડને ખાસ અંદાજમાં વિશ ક
રી તેના માટે પ્રેમાળ મેસેજ અને ઘણી સુંદર તસવીરો શેર કરી છે.
Arrow
આ તસવીરોમાં મૌની અને દિશાની ખાસ બોન્ડિંગ દેખાય છે. કેટલીક તસવીરો બંનેના
સાથે વેકેશનની છે, તો કેટલીક તસવીરોમાં બંને પાર્ટી કરતી દેખાય છે.
Arrow
દિશાએ કેપ્શનમાં લખ્યું 'મારી મોન્જ, આપ બહુ ખાસ છો અને તમારા આ વર્ષે ખરે
ખર મારી જીંદગીને અમેઝિંગ રીતે બદલી દીધું છે. મારી બધી સારી યાદો તમારી સાથે છે.'
Arrow
'દિલથી સૌથી સુંદર મહિલાને જન્મદિવસની શુભકામનાઓ. હું તમને ખુબ પ્રેમ કરું
છું. આપ જ્યાં પણ જાઓ, પોતાનો પ્રેમ અને પોઝિટિવ વાઈબ ફેલાવતા રહો, I love You'
Arrow
જ્યારે રવીના ટંડને ભૂલથી કો-સ્ટારને કરી લીધી Kiss, એક્ટ્રેસને ઉલ્ટી થઈ ગઈ હતી
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા