'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે માન્યો આભાર
રેસલર અમન સહરાવત ફ્રી-સ્ટાઈલ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતનારો ભારતનો સૌથી નાની ઉંમરનો ઓલિમ્પિયન બની ગયો છે.
અમને 57 કિલોગ્રામ કેટેગરીમાં પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને છઠ્ઠો મેડલ અપાવ્યો. અમને બ્રોન્ઝ મેડલ મેચમાં પ્યૂર્ટો રિકોના ડેરિયન ટોઈ ક્રૂઝને 13-5થી હરાવ્યો.
બ્રોન્ઝ જીત્યા બાદ અમને આજતકને જણાવ્યું કે તે જ્યારે કુશ્તી નથી કરતો ત્યારે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'શો જોવે છે.
અમનના આ વીડિયો પર જેઠાલાલે પણ કમેન્ટ કરી છે. આ પાત્ર દિલીપ જોશી ભજવી રહ્યા છે.
દિલીપે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો શેર કરીને લખ્યું- થેન્ક્યૂ અમન સેહરાવત. અમે સતત તમારું મનોરંજન કરતા રહીશું.
દિલીપ જોશીએ લખ્યું- તમને ખૂબ ખૂબ શુભકામના અને આપણા તે બધા ઓલિમ્પિયન્સને પણ જેમણે દેશને ગૌરવ અપાવ્યું છે.
રક્ષાબંધનથી આ રાશિઓની ચમકશે કિસ્મત, બની રહ્યો છે દુર્લભ સંયોગ
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!