કાજોલની દીકરી ન્યાસા દેવગણનો ગોર્જિયસ લૂક, લાલ સાડીમાં હોટ અંદાજ જોતા રહી જશો
કાજોલ-અજય દેવગણની દીકરી ન્યાસા પોતાના લૂકને લઈને ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે.
હાલમાં ન્યાસાએ રેડ લહેંગામાં એક ફોટોશૂટ કરાવ્યું છે.
લાલ સાડીમાં ડીપ નેક બ્લાઉઝ સાથે ન્યાસાની આ હોટ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
કાજોલની દીકરી ન્યાસા સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી છે.
ન્યાસા પોતાની સ્ટાઈલ અને ડ્રેસિંગ સેન્સના કારણે ઘણીવાર ચર્ચામાં આવતી હ
ોય છે.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!