નોરા ફતેહી ચાલી ટૉલીવુડ, સાઉથના આ સુપરસ્ટારની બનશે હીરોઈન

Arrow

@instagram

નોરા ફતેહી સાઉથ સિનેમામાં એક્ટિંગની દુનિયામાં પગલા માંડવા જઈ રહી છે. તેની પહેલી ફિલ્મનું નામ 'મટકા' છે

Arrow

'મટકા'માં નોરા ફતેહી અને મીનાક્ષી ચૌધરી વરુણ તેજ જોડે પ્રેમમાં હોવાનું જોવા મળશે.

Arrow

'મટકા'માં નોરા ફતેહીને એક્ટિંગ ઉપરાંત એક સ્પેશ્યલ સોંગમાં પણ જોઈ શકાશે.

Arrow

'મટકા'ની સ્ટોરી 1958-1982ના વચ્ચે થયેલી સત્ય ઘટના પર આધારિત છે જેણે સમગ્ર દેશને હચમચાવી મુક્યો હતો અને આ કહાની વિજાગની પૃષ્ટભૂમિમાં છે.

Arrow

'મટકા'ની સ્ટોરી 24 વર્ષ સુધી ફેલાયેલી છે. જેમ જેમ સ્ટોરી 1958થી 1982 સુધી આગળ વધશે, વરુણ તેજ ચાર અલગ અલગ ગેટ અપમાં જોવા મળશે.

Arrow

નોરા ફતેહીની 'મટકા' પૈન ઈંડિયા ફિલ્મ હશે જે તેલુગૂ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિંદી ભાષામાં રિલીઝ થશે.

Arrow

નોરા ફતેહીની 'મટકા'માં મ્યૂઝિક જીવી પ્રકાશ કુમરાનું છે. ફિલ્મનું ડાયરેક્ટર કરુણા કુમારનું છે.

Arrow