નોરા ફતેહીએ શિમરી સાડી અને ડીપનેક બ્લાઉઝમાં ક્લીવેજ ફ્લોન્ટ કરી, ચાહકો થયા પાણી પાણી

Arrow

નોરા ફતેહી પોતાની બોલ્ડનેસને કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે ફરી એક વખત ચર્ચામાં આવી છે.  

Arrow

અભિનેત્રી નોરા ફતેહીએ સોશિયલ મીડિયા પર બ્લેક કલરના   આઉટફિટમાં ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

Arrow

ડીપનેક બ્લાઉઝ અને શિમરી સાડીમાં અભિનેત્રી ખૂબ જ  બોલ્ડ લાગી રહી છે.

Arrow

અભિનેત્રી નોરા ફતેહી શિમરી સાડી અને બ્લેક ડીપનેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

Arrow

અભિનેત્રી નોરા ફતેહીએ બલખાતી કમરમાં ઘણા સિઝલિંગ પોઝ આપ્યા હતા, આ સાથે તેણે ક્લીવેજ ફ્લોન્ટ કરી હતી

Arrow

નોરા ફતેહીની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.  તેના ઇન્સ્ટા પર 45.2 મિલિયન ફોલોઅર્સ છે.

Arrow