નીતા, રાધિકા, હરનાઝ NMACCમાં સાઉન્ડ ઓફ મ્યુઝિક પ્રિમિયરમાં દેખાતા લોકોન
ી નજર અટકી ગઈ
3 મેના રોજ, મુંબઈમાં NMACC ખાતે એવોર્ડ વિજેતા આંતરરાષ્ટ્રીય બ્રોડવે મ્ય
ુઝિકલ ધ સાઉન્ડ ઓફ મ્યુઝિકનો પ્રીમિયર શો શરૂ કરવામાં આવ્યો હતો.
Arrow
બ્રોડવે મ્યુઝિકલના ઉદ્ઘાટન શોમાં ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી
Arrow
આ દરમિયાન નીતા અંબાણી, તેમની પુત્રવધુ રાધિકા મર્ચેન્ટ અને હરનાઝ કૌર સંધ
ુ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.
Arrow
રાધિકા મર્ચેન્ટ તેની સુંદરતાને કારણે ઘણી ચર્ચામાં રહેતી હોય છે.
Arrow
અંબાણી પુત્રવધુ રાધિકા મર્ચેન્ટે પોતાના વાઈબ્ર્નટ ફ્લોરલ મીડી ડ્રેસના લ
ુકથી સહુને મોહી લીધા હતા.
Arrow
આ તરફ મીસ યુનિવર્સ 2021 હરનાઝ કૌર સંધુ પણ રેડ કાર્પેટ પર શિમેરી મીની ડ્
રેસમાં જોવા મળી હતી.
Arrow
હરનાઝનો આ લૂક સહુએ વખાણ્યો હતો.
Arrow
હરનાઝ સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતો ચહેરો છે.
Arrow
ફેન્સ તેની એક નવી પોસ્ટ માટે રીતસર રાહ જોઈને બેઠા હોય છે.
Arrow
હરનાઝના સોશ્ય મીડિયા પર ઈન્સ્ટાગ્રામ પર 4.5 M ફોલોઅર્સ છે.
Arrow
હોટ અને ગ્લેમરસ લૂક સાથેની તેની તસવીરોથી તેનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ ભર
ેલું છે.
Arrow
NEXT:
સુંદર જ નહીં પણ ગ્લેમરસ છે વેબ સીરીઝ 'Mirzapur 2'ની માધુરી ભાભી, તસવીરો જોઈ તમે પણ થઈ જશો ફેન
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!