નીતા અંબાણીનું 'રઘુપતિ રાધવ' પર ડાંસ પરફોર્મન્સ, ફેન્સ થયા ઈમ્પ્રેસ

31 માર્ચે મુંબઈમાં 'નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર'નું ગ્રાન્ડ લોન્ચિંગ થયું. 

આ ઈવેન્ટમાં સલમાન, શાહરૂખ ખાન સહિત બોલિવૂડ અને હોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓ આવી હતી.

આ ઈવેન્ટમાં નીતા અંબાણીએ 'રઘુપતિ રાઘવ રાજા રામ'ના ગીત પર પરફોર્મન્સ આપ્યું હતું.

નીતા અંબાણીનો આ ડાંસ વીડિયો સોશિયલ મીડિયામાં હાલમાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં નીતા અંબાણી રેડ અને ગોલ્ડન લહેંગામાં ક્લાસિકલ ડાંસ કરતા જોઈ શકાય છે.

પરફોર્મેન્સ દરમિયાન નીતા અંબાણીના ચહેરા પર એક્સપ્રેશન જોવા લાયક છે.

કલ્ચરલ આર્ટ સેન્ટરની ઓપનિંગ દરમિયાન નીતા અંબાણીના પરફોર્મન્સે દરેકનું દિલ જીતી લીધું છે.

વધુ વાંચો