નિક્કી તંબોલીએ ડ્રેસના બટન ખોલીને ફ્લોન્ટ કરી બ્રાલેટ, જોનારા પણ શરમાઈ ગયા

બિગ બોસ 14ની પૂર્વ કન્ટેસ્ટન્ટ નિક્કી તંબોલી એક્ટિંગથી વધુ પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે.

ટીવી પર ઓછી દેખાતી નિક્કી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

હાલમાં જ નિક્કી તંબોલીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.

નિક્કી તંબોલીની આ બોલ્ડ તસવીરોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.

ફોટોશૂટમાં નિક્કી ડ્રેસનું બટન ખોલીને પીળા રંગની બ્રાલેટ ફ્લોન્ટ કરતા દેખાઈ રહી છે.

આ ફોટોના કેપ્શનમાં નિક્કીએ લખ્યું છે, જલન ચાલુ રાખજો, હું જલવા ચાલુ રાખીશ.

નિક્કી તંબોલાની આ તસવીર હવે સોશિયલ મીડિયામાં આગની જેમ વાઈરલ થઈ રહી છે.

વધુ વાંચો