ડીપ નેક ડ્રેસમાં નિક્કી તંબોલીએ બોલ્ડનેસની તમામ હદો કરી પાર

Arrow

બિગ બોસ ફેમ નિક્કી તંબોલી પોતાની બોલ્ડ સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર લાઇમલાઇટ મેળવતી રહે છે.

Arrow

નિક્કીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.

Arrow

નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

Arrow

જુઓ એક્ટ્રેસ નિક્કીની ગ્લેમરસ તસવીરો, જેમાં તેમણે વટાવી બોલ્ડનેસની તમામ હદો

Arrow

નિક્કીએ ભલે વધુ ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ ન કર્યું હોય, પરંતુ તે દરરોજ તેના નવા લુક્સને કારણે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવે છે.

Arrow