નિખિલ પટેલ જોડે લગ્ન કરનાર દલજીત કૌરે ટીકા કરનારાઓને આપ્યો સણસણતો જવાબ

Arrow

દલજીત કૌરે યુકેના બિઝનેસમેન એવા નિખિલ પટેલ જોડે ગત 18મી માર્ચે મુંબઈમાં લગ્ન કર્યા

Arrow

અગાઉ તેના લગ્ન શાલિન ભનોતા સાથે થયા હતા

Arrow

બીજા લગ્ન કરવાને લઈને તે સોશ્યલ મીડિયા પર તે સખત ટ્રોલ પણ થઈ રહી છે

Arrow

દલજીત કૌરે ઈન્સ્ટાગ્રામ પર લગ્નના કેટલાક ફોટોઝ અને વીડિયો શેર કર્યા તે અહીં દર્શાવ્યા છે

Arrow

તેણે દરમિયાન ટ્રોલર્સને આડકતરો જવાબ આપ્યો હતો

Arrow

તેણે લખ્યું કે, આશા, જો તમારા સપના જોવાની હિંમત છે તો તેને પુરા કરવાની પણ હિંમત આપશે.

Arrow

તેણે લખ્યું કે, તમે જીવનમાં જ્યારે કાંઈક સારુ કરો છો ત્યારે સમાજ તમને નીચે પાડવાનો પ્રયાસ કરે છે.

Arrow

તેણે કહ્યું કે, સપનાઓ જુઓ અને સુખની અનુભૂતિ કરો.

Arrow

દલજીત અને નિખિલ હાલ થાઈલેન્ડમાં પોતાનું હનીમૂન મનાવી રહ્યા છે.

Arrow

તેઓ મુંબઈ પાછા આવશે અને તે પછી તેઓ પોતાના દીકરા જેડન સાથે કેન્યા જશે.

વધુ વાંચો