'તારક મહેતા'માં થઈ નવી રીટા રિપોર્ટરની એન્ટ્રી, જુઓ કેટલી ગ્લેમરસ દેખાય છે
છેલ્લા કેટલાક વર્ષોમાં 'તારક મહેતા' શોમાંથી ઘણા જૂના કલાકારોએ અલવીદા કહી દીધું છે.
હવે આ શોમાં એક નવી એક્ટ્રેસની એન્ટ્રી થઈ છે, જાણો કોણ છે આ એક્ટ્રેસ અને તે શું પાત્ર ભજવવાની છે.
તારક મહેતા સીરિયલમાં હાલ એક્ટ્રેસ રમશા ફારૂકીની એન્ટ્રી થઈ છે, જે શોના હાલના એક એપિસોડમાં જોવા મળી છે.
રમશા ફારૂકી શોમાં રીટા રિપોર્ટરના રોલમાં જોવા મળશે. ગણેશ ચતુર્થીના એપિસોડમાં તે ગોકુલધામમાં જોવા મળી હતી.
રમશા પહેલા થિયેટર કરી ચૂકી છે અને હવે તેણે ટીવીના આ લોકપ્રિય શોમાં એન્ટ્રી કરી છે.
ખાસ છે કે, આ પહેલા રીટા રિપોર્ટરનું પાત્ર એક્ટ્રેસ પ્રિયા આહુજા ભજવતી હતી, જેણે શો છોડી દીધો છે.
ICC ODI World Cup 2023: વર્લ્ડકપમાં છેલ્લીવાર દેખાશે આ 6 ખેલાડી, 3 ભારતીય
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ