ધર્મશાળામાં નેધરલેન્ડના ખેલાડીઓની મોજ, પહાડી સોન્ગ પર ઝૂમ્યા
ભારતમાં હાલ ક્રિકેટનો મહાકુંભ ચાલી રહ્યો છે અને હિમાચલના ધર્મશાળામાં પણ મેચનું આયોજન થઈ રહ્યું છે.
બુધવારે કડક સુરક્ષામાં નેધરલેન્ડની ટીમ ધર્મશાળામાં પહોંચી હતી, જ્યાં તેમને રેડિસન બ્લૂ હોટલમાં ઉતારો અપાયો છે.
અહીં તેમના સ્વાગત અને સત્કાર માટે મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
દરમિયાન કાંગડા-ધર્મશાળાના કલાકારોના કલ્ચરલ ગ્રુપને પરંપરાગત પરિધાનમાં બોલાવાયું હતું.
પહાડી કલાકારો તરફથી ગદ્દી નૃત્ય અને પહાડી નાટી પ્રસ્તુત કરવામાં આવી, જેમાં નેધરલેન્ડના ખેલાડીઓ પણ ઝૂમ્યા હતા.
ખેલાડીઓએ હિમાચલ પ્રદેશના લોકપ્રિય 'પિંક પ્લાજો' પર ખૂબ નાચ્યા, જેની તસવીરો સામે આવી છે.
'દુશ્મન'ને ગળે લાગ્યો કોહલી... ગંભીરે કહ્યું- દરેક ખેલાડીને ઈજ્જતની લડાઈનો હક
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ