નેહા સિંહે શોર્ટ્સનું બટન ખોલી ફ્લોન્ટ કર્યું ફિગર, હોટનેસની તમામ હદ વટાવી
Arrow
નેહા સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના બોલ્ડ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરીને ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી છે.
Arrow
ચાહકો તેની દરેક પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે. આટલું જ નહીં તેની દરેક તસવીરો અને વીડિયો આવતા જ તે ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ જાય છે.
Arrow
તાજેતરમાં નેહા સિંહે ખૂબ જ સિઝલિંગ અને હોટ ફોટોશૂટ કરાવ્યું છે. નેહા સિંહની તસવીરો આવતા જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે.
Arrow
આ તસવીરોમાં નેહા સિંહે ડેનિમ શોર્ટ પહેર્યું છે. શોર્ટ્સનું બટન પણ ખુલ્લું છે.નેહા સિંહે સફેદ રંગની મોનોકિની પહેરી છે.
Arrow
નેહા સિંહે આ ફોટામાં ખૂબ જ બોલ્ડ પોઝ આપીને પોતાનું ફિગર ફ્લોન્ટ કર્યું છે.
Arrow
નેહા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેને ઈન્સ્ટાગ્રામ પર 40 લાખથી વધુ યુઝર્સ ફોલો કરે છે.
Arrow
કૃતિ સેનન ટુંકી શોર્ટ પહેરીને નીકળતા થઈ ટ્રોલ, લોકો વધુ વિફર્યા
Arrow
Next
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ