નેહા મલિકે શેર કર્યા બેડરૂમના ફોટા, હોટનેસની તમામ હદો કરી પાર  

Arrow

નેહા મલિક પોતાના લુકથી લોકોના હોશ ઉડાવે છે, પરંતુ આ વખતે તેણે બેડરૂમમાંથી જે તસવીરો શેર કરી છે 

Arrow

ખેસારી લાલ સાથે મ્યુઝિક આલ્બમ 'તેરે મેરે દરમિયાં'માં કામ કરનાર નેહા મલિક સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે.

Arrow

નેહા મલિક  બેક ટુ બેક ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ સ્ટાઈલથી લોકોને આકર્ષવાનો પ્રયાસ કરે છે.

Arrow

તસવીરો જોઈને કેટલાક તેને રૂપ કી રાની કહી રહ્યા છે, કેટલાક તેના કિલર પોઝને પસંદ કરી રહ્યા છે

Arrow

બોલ્ડનેસની વાત કરીએ તો નેહા મલિક માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ હોલીવુડની અભિનેત્રીઓને પણ પાછળ છોડી રહી છે.

Arrow
વધુ વાંચો