સ્વિમિંગ પુલમાં ઉતરી નેહા કક્કર, પતિ સાથે લિપલોક કર્યું, કેમ થઈ ટ્રોલ?

Arrow

સિંગર નેહા કક્કડ ઘણીવાર પોતાના પરિવાર સાથે વેકેશન પર જાય છે. ત્યારે આ વખતે આખો પરિવાર ભાઈ ટોની કક્કરનો જન્મદિવસ મનાવવા માટે ઋષિકેશ પહોંચ્યો હતો.

Arrow

નેહાએ તેના ભાઈના જન્મદિવસની ઉજવણીનો એક વીડિયો શેર કર્યો છે. પરંતુ આ વીડિયોની શરૂઆત નેહા સ્વિમિંગ પૂલમાં ઉતરવાની સાથે થાય છે.

Arrow

નેહા પહેલા સ્કર્ટ-ટોપ પહેરીને પૂલના પાણીમાં જાય છે. આ પછી, કાળી મોનોકિની પહેરીને, તે  પૂલમાં ઉતરે છે

Arrow

આ વીડિયોમાં નેહા  તેના પતિ સાથે લિપલોક કરતી જોવા મળી રહી છે.

Arrow

પતિ-પત્ની બંને વેકેશન એન્જોય કરતા જોવા મળે છે. પરંતુ હવે સિંગર પણ ટ્રોલના નિશાના પર આવી ગયા છે.

Arrow

લોકો કહે છે કે નેહાનું વજન ઘણું વધી ગયું છે. પહેલા તે ખૂબ જ ફિટ રહેતી હતી.

Arrow
વધુ વાંચો