શર્ટને ડ્રેસ બનાવી નાખ્યો, 64ની ઉંમરે એક્ટ્રેસનો રિવીલિંગ અંદાજ જોઈ ફેન્ચ ચોંક્યા
નીના ગુપ્તા પોતાના ખાસ અંદાજ માટે જાણીતી છે. તે ઘણીવાર અજુગતુ કરે છે કે લોકોની નજરમાં આવી જાય છે.
જેમ કે આ વખતે તો તેમણે હોટનેસની હદો પાર કરી નાખી. એક્ટ્રેસે શર્ટનો ડ્રેસ બનાવી નાખ્યો.
નીનાએ વ્હાઈટ શોર્ટ શર્ટ પહેર્યો હતો. તેમણે તેને જંકી નેકપીસ સાથે મેચ કર્યો હતો. સાથે પોની બનાવી હતી.
તેને પોસ્ટ કરીને એક્ટ્રેસે કેપ્શન પણ મજેદાર આપ્યું છે.
નીનાની આ પોસ્ટ પર એક્ટર જેકી શ્રોફે કમેન્ટ કરીને લખ્યું છે, ભીડૂ.
તો ફેન્સ પણ નીનાના આ અંદાજના કાયલ થયા છે. એક ફેને લખ્યું- તમે દિવસેને દિવસે સુંદર થાઓ છો. શું રહસ્ય છે.
તો ઘણા યુઝર્સે લખ્યું-64ની ઉંમરે આ હિંમત, આ ડેરિંગ... તમને સલામ છે. રોકસ્ટાર છો તમે.
માલદીવમાં જોવા મળ્યો આ હિરોઈનનો બોલ્ડ અવતાર
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા