OTT પર નવાઝુદ્દીન સિદ્દીકીની આ 5 ક્રાઈમ ડ્રામા ફિલ્મ અને વેબ સીરીઝ નથી જોઈ તો શું જોયું...
@Instagram
નવાઝુદ્દીન સિદ્દીકીની 5 ફિલ્મ અને વેબ સીરીઝ જ્યાં તેણે સાબિત કર્યું કે તે ક્રાઈમ ડ્રામાનો કિંગ છે.
7 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે Zee5ની અપકમિંગ ફિલ્મ હડ્ડીમાં નવાઝુદ્દીનને પહેલા ક્યારેય ના દેખાયો હોય તેવા કિરદારમાં જોવા ફેંસ એક્સાઈટેડ છે.
વરુણ ધવન અભિનીત બદલાપુર રઘુના આસ-પાસ ફરતી રહે છે, જેમાં નવાઝુદ્દીનનો મુખ્ય રોલ ફેંસને Zee5 પર ફિલ્મ જવા મજબૂર કરે છે.
નેટફ્લિક્સ પર સેક્રેડ ગેમ્સ સીરીઝ એક ઈમાનદાર પોલીસકર્મીની કહાની છે જે પોતાના પાસ્ટના એક ગેંગ બોસ સાથે જોડાય છે. તેમાં નવાઝુદ્દીનનું કિરદાર દિલ જીતનારું છે.
એમેઝોન પ્રાઈમ વીડિયો પર ગેંગ્સ ઓફ વાસેપુર નાવાઝુદ્દીનની હિટ ફિલ્મોમાંથી એક છે. જેને જોવી ફેંસ ક્યારેય મીસ નહીં કરે.
એમેઝોન પ્રાઈમ વીડિયો પર નવાઝુદ્દીનની એક બીજી હિટ મોનસૂન શૂટઆઉટ ફેંસનું દીલ જીતી શકે છે.