IPLમાં નવીન ઉલ હકે કેમ ઝાટક્યો હતો કોહલીનો હાથ? ખુલાસો થઈ ગયો
IPL 2023 દરમિયાન અફઘાનિસ્તાનનો ઝડપી બોલર નવીન ઉલ હક ખૂબ ચર્ચામાં રહ્યો હતો.
RCB અને લખનૌની મેચ દરમિયાન કોહલી અને નવીન વચ્ચે મોટી બબાલ થઈ ગઈ હતી.
આ દરમિયાન નવીને RCBના સ્ટાર કોહલીનો હાથ ઝાટક્યો હતો, હવે નવીને આમ કરવા પાછળનું કારણ જણાવ્યું છે.
BBCને આપેલા ઈન્ટરવ્યૂમાં નવીને કહ્યું, મેચ બાદ હાથ મિલાવતા વિરાટે કહેલી વાતોના વીડિયો મીડિયામાં છે.
તેણે કહ્યું, મેચ બાદ હું બીજા ખેલાડી તરફ જઈ રહ્યો હતો, ત્યારે કોહલીએ મારો હાથ પકડી લીધો, હું પણ માણસ છું, મેં પણ પ્રતિક્રિયા આપી.
નવીને વધુમાં કહ્યું, જો ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ ફરી પેદા થઈ તો તેની પ્રતિક્રિયા પહેલાની જેવી જ હશે.
NEXT:
બિપોરજોય ચક્રવાત વચ્ચે રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા લોકોની મદદ માટે ઉતાર્યા મેદાનમાં, જુઓ તસવીરો
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!