27 વર્ષની થઈ પુષ્પાની શ્રીવલ્લી, જાણો રશ્મિકા મંદાના એક ફિલ્મની કેટલી ફી લે છે?
નેશનલ ક્રશ રશ્મિકા મંદાના આજે પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કરી રહી છે.
5 એપ્રિલ 1996ના રોજ જન્મેલી રશ્મિકા 27 વર્ષની ઉંમરે જ કરોડોની માલકણ બની ગઈ છે.
એક આંકડા અનુસાર રશ્મિકાની 2023 સુધીની કુલ સંપત્તિ 80 લાખ ડોલર (65 કરોડ રૂપિયા) છે.
જ્યારે તેની મહિનાની કમાણી 80 લાખ અને વાર્ષિક કમાણી 8 કરોડ રૂપિયા છે.
રશ્મિકા મંદાના આજે સાઉથ સાથે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ મોટું નામ છે.
એક્ટ્રેસ હાલમાં પોતાની એક ફિલ્મ માટે લગભગ 4 કરોડ રૂપિયાની ફીસ લે છે.
આ ઉપરાંત તેને જાહેરાતો અને મોડલિંગથી પણ લાખો રૂપિયાની કમાણી થાય છે.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા