નમ્રતા મલ્લાએ ડીપ નેક ડ્રેસમાં હોટનેસની તમામ હદો કરી પાર, પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું

Arrow

અભિનેત્રી નમ્રતા મલ્લાએ ફરી એકવાર તેના ફોટોશૂટ દરમિયાન સિઝલિંગ તસવીરો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

Arrow

તાજેતરમાં જ અભિનેત્રી નમ્રતા મલ્લાએ પોતાના લેટેસ્ટ લુકથી લોકોને દિવાના બનાવી દીધા છે.

Arrow

આ લુકમાં નમ્રતા કોઈ અપ્સરા જેવી લાગી રહી હતી. અભિનેત્રી લાખો ચાહકોના દિલ પર રાજ કરે છે.

Arrow

નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ જોવા મળે છે.  ઇન્સ્ટાગ્રામ પર ચાહકો માટે તસવીરો પોસ્ટ કરતી રહે છે.

Arrow

નમ્રતા મલ્લાએ ડીપ નેક ડ્રેસમાં ફોટોશૂટ કરાવી પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું

Arrow

આ તસવીરોમાં નમ્રતા મલ્લએ ખૂબ જ રિવીલિંગ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી વખતે કિલર પોઝ આપી રહી છે.

Arrow