પતિના ખોળામાં બેસીને એક્ટ્રેસે કર્યું LipLock, ટ્રોલ્સે કહ્યું-હનીમૂન ખતમ નથી થયું

ટીવી એક્ટ્રેસ કૃષ્ણા મુખર્જીએ 13 માર્ચ 2023ના રોજ ચિરાગ બાટલીવાળા સાથે લગ્ન કર્યા હતા.

એક્ટ્રેસના લગ્નને 4 મહિના થઈ ગયા છતા કપલ્સનો રોમાન્સ હજુ સુધી ચાલું છે.

કૃષ્ણાએ ઈન્સ્ટાગ્રામ પર પતિ સાથે રોમાન્ટિક વીડિયો શેર કર્યો, જેમાં તે પતિના ખોળામાં બેઠેલી છે.

બંને એકબીજાને પ્રેમ ભરી નજરોથી જોઈ રહી છે અને કોફીની મજા માણી રહી છે.

બંનેની આ સીઝલિંગ કેમેસ્ટ્રી જોઈને ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે અને હાર્ટ ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે.

કૃષ્ણા અને તેના પતિને કેટલાક લોકોએ ટ્રોલ પણ કર્યા હતા.