4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
સાઉથ સિનેમાના લોકપ્રિય સ્ટાર નાગા ચૈતન્ય અને શોભિતા ધુપિપાલાએ સગાઈ કરી લીધી. બંનેએ ડેટિંગની ખબરો પર મહોર મારી દીધી.
નાગા ચૈતન્ય અને શોભિતાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સગાઈની તસવીરો શેર કરીને એકબીજા પર પ્રેમ લૂંટાવ્યો.
નાગા ચૈતન્યની સગાઈ પર હવે તેના પિતા અને સાઉથ સિનેમાના સુપરસ્ટાર એક્ટર નાગાર્જુને રિએક્ટ કર્યું છે અને જણાવ્યું કે કપલના લગ્ન ક્યારે થશે.
એક ઈન્ટરવ્યૂમાં નાગાર્જુને દિકરાના લગ્ન પર કહ્યું કે, લગ્ન હાલ નથી થઈ રહ્યા.
અમારે સગાઈ ઉતાવળમાં કરવી પડી, કારણ કે આ શુભ દિવસ હતો. શોભિતા અને નાગા ચૈતન્ય સ્પષ્ટ હતા કે તેમને લગ્ન કરવા છે.
નાગાર્જુને કહ્યું કે, તમને લોકોને જાણીને હેરાની થશે કે ચૈતન્ય પહેલાથી હું શોભિતાને ઓળખું છું.
ચૈતન્ય બે વર્ષથી જ શોભિતાને ઓળખે છે, પરંતુ હું તેને પાછલા 6 વર્ષથી ઓળખું છું.
મેં શોભિતાને Goodachari ફિલ્મમાં જોઈ હતી, અને મને તેનું કામ ખૂબ પસંદ આવ્યું હતું. મેં તેને આ જણાવ્યું પણ હતું.
સગાઈની તસવીરોમાં શોભિતા નાગા ચૈતન્ય સાથે પોતાના થનારા સાસુ-સસરા સાથે પોઝ આપતા દેખાય છે.
જણાવી દઈએ કે નાગા ચૈતન્યના પહેલા લગ્ન એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુ સાથે થયા હતા. પરંતુ 4 વર્ષ બાદ બંને ડિવોર્સ લઈને અલગ થઈ ગયા હતા.
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!