ખૂબ જ ક્યૂટ લાગી રહી છે 'બજરંગી ભાઈજાન'ની 'મુન્ની', સ્માઇલ જોઇ યાદ આવશે બાળપણ 

Arrow

મુન્નીનું સાચું નામ હર્ષાલી મલ્હોત્રા છે.

Arrow

 હર્ષાલી મલ્હોત્રાએ બાળપણમાં સલમાન ખાન સાથે  બજરંગી ભાઈજાન ફિલ્મમાં કામ કર્યું હતું.  

Arrow

 હર્ષાલી મલ્હોત્રાનો લુક એક દમ બદલાઈ ચૂક્યો છે. તે દેશી લુકમાં જોવ મળી છે.

Arrow

તેમની સ્માઇલ બજરંગી ભાઈજાનમાં મુન્નીની હતી તેવી જ છે.

Arrow

 હર્ષાલી મલ્હોત્રાની સ્માઇલ પર લોકો હજુ પાગલ છે. તે પોતાની સાથે બેગ લઈ જોવા મળી હતી.

Arrow

 હર્ષાલી મલ્હોત્રા હવે 15 વર્ષની થઈ ચુકી છે. હજુ પણ તેમણે લોકો મુન્ની કહીને જ બોલાવે છે.  

Arrow